યુવાન છોકરીઓની સાથે-સાથે મહિલાઓને પણ આજકાલ પીરિયડ્સને લગતી ઘણી સમસ્યાઓ થઈ રહી છે
(credit - Freepik)
આજની બગડતી લાઈફસ્ટાઈલ અને તણાવ જેવી બાબતો અનિયમિત પીરિયડ્સનું બની શકે છે કારણ
(credit - Freepik)
જો દર વખતે પીરિયડ્સની ડેટ બદલાય છે અથવા પીરિયડ્સ મોડા આવે છે, તો હોર્મોન્સનું અસંતુલન હોઈ શકે છે
(credit - Freepik)
જો પીરિયડ્સ યોગ્ય રીતે ન આવે તો સ્થૂળતા વધી શકે છે, જેનાથી થઈ શકે છે ડાયાબિટીસ અને હાર્ટ પ્રોબ્લેમ
(credit - Freepik)
પીરિયડનું ચક્ર સામાન્ય રીતે 25 થી 30 દિવસનું હોય છે, જો તે સમય કરતાં વધી જાય, તો તરત જ ડૉક્ટરને બતાવો
(credit - Freepik)
થાઈરોઈડ હોવાને કારણે અથવા લાંબા સમય સુધી બીમાર રહેવાને કારણે પીરિયડ્સ આગળ-પાછળ થઈ શકે છે
(credit - Freepik)
પીરિયડ્સ સંબંધિત સમસ્યાઓથી બચવા માટે દિનચર્યામાં સુધારો કરો અને સમસ્યા વધે તે પહેલાં ડૉક્ટરને બતાવો
(credit - Freepik)
વર્કિંગ વુમન પોતાના ઓફિસ બેગમાં રાખો આ વસ્તુઓ, અચાનક જરૂર પડતા આવશે કામ