ઓલિમ્પિક મેડલિસ્ટ મીરાબાઈ ચાનૂએ ભારતને સિલ્વર મેડલ જીત્યો

ઓલિમ્પિક ચેમ્પિયનને પાછળ છોડી

કોમનવેલ્થ ગેમ્સ પછી આ મોટી ટુર્નામેન્ટ

ટોક્ટો ઓલિમ્પિક્સમાં પણ તેણે સિલ્વર મેડલ જીત્યો હતો

હવે પેરિસ ઓલિમ્પિક્સ માટે પણ તે ભારતને મેડલ અપાવશે એવી આશા 

મીરબાઈએ 200 કિલોગ્રામ કુલ વજન ઉઠાવીને સિલ્વર મેડલ પોતાને નામ કર્યો 

 મીરાબાઈએ સ્નૈચમાં 87 કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં 113 કિલોગ્રામ વજન ઉઠાવ્યુ હતુ