પાણી ન માત્ર તરસ છીપાવવા માટે જરુરી છે પણ તેની સાથે પાણી આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક પણ છે
શું તમને ખબર છે કે પાણી તમારી સ્કિનને હંમેશા હેલ્દી અને જવાન રાખવા માટે પણ ઉપયોગી છે
સવારે ઉઠીને હુફાળુ ગરમ પાણી પીવું ઘણું ફાયદાકારક છે
તેનાથી પેટ સાફ થાય છે અને બોડી પણ ડિટોક્સિફાઈ થાય છે.
જમી લીધા પછી તરત પાણી ક્યારેય ન પીવું
ગરમીની સિઝનમાં ફ્રિજનું ઠંડુ અને ચિલ્ડ પાણીના બદલે માટલાનું પાણી પીવું જે સ્કિનથી લઈને અનેક રીતે ફાયદાકારક છે.
પાણી ક્યારેય ઉભા ઉભા ન પીવું. હંમેશા બેસીને તેમજ ઘૂટ ઘૂટ ભરીને પાણી પીવું જોઈએ
જમ્યા પછી કેમ આપવામાં આવે છે વરિયાળી? સ્વાસ્થ્ય સાથે રહેલો છે સંબંધ