ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માતમાં સેંકડો લોકો ગુમાવ્યા જીવ

(Credit: freepik)

આ અકસ્માત ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિમી દૂર થયો હતો.આ અકસ્માતમાં સેંકડો લોકોના મોત થયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ હોવાનું કહેવાય છે

(Credit: freepik)

 કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે અકસ્માતના સમાચાર હતા. આ પછી હાવડા એક્સપ્રેસ સાથે અકસ્માતનો મામલો પણ સામે આવ્યો હતો

(Credit: freepik)

કોરોમંડલ એક્સપ્રેસ શાલીમાર સ્ટેશનથી ચેન્નાઈ માટે રવાના થઈ હતી. જ્યારે ટ્રેન ઓડિશાના બહનાગા બજાર સ્ટેશન પર પહોંચી ત્યારે યશવંતપુર-હાવડા એક્સપ્રેસ વિરુદ્ધ દિશામાંથી આવી રહી હતી

(Credit: freepik)

યશવંતપુર-હાવડા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી અને બાજુમાંથી કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. આ ટક્કરને કારણે હાઈસ્પીડ કોરોમંડલ એક્સપ્રેસ પણ પાટા પરથી ઉતરી ગઈ હતી

(Credit: freepik)

દુર્ઘટનાના આકાશી દ્રશ્યો!જુઓ વીડિયો

(Credit: freepik)

NDRFની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.આ દુર્ઘટના બાદ ઘણી ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે

(Credit: freepik)

 ટ્રેનના કોચના કાટમાળમાં હજુ પણ ઘણા મૃતદેહો ફસાયેલા છે

(Credit: freepik)