પગ તૂટ્યો હોવા છતાં શિલ્પા શેટ્ટી નું એનર્જી લેવલ હાઈ છે
શિલ્પા શેટ્ટી તેની ફિટનેસ માટે જાણીતી છે
શિલ્પા શેટ્ટીને એક ફિલ્મના શૂટિંગ દરમિયાન પગમાં ઈજા થઈ હતી
નવરાત્રિના અવસર પર ગરબા કરતી જોવા મળી
જૂઓ વીડિયો
cradit : Shilpa Shetty instagram
શિલ્પા શેટ્ટીએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે
અભિનેત્રી ફાલ્ગુની પાઠકના ગીત પર ગરબા કરતી જોવા મળી રહી છે