બોલિવૂડની 'ક્વીન' કંગના રનૌતની સ્ટાઈલ છે અદ્દભૂત
તે પોતાની સુંદરતા માટે જેટલી પ્રખ્યાત છે તેટલી જ તેની ફિટનેસ માટે ફેમસ છે
આગામી ફિલ્મ માટે કંગના રનૌતનું ટ્રાન્સફોર્મેશન તમે પણ જોતાં જ રહી જશો
2 વર્ષ પછી આ ફિટનેસ રૂટીનમાં પાછી ફરી છે કંગના રનૌત
ફિલ્મ 'ઇમરજન્સી' બાદ હવે એક્શન ફિલ્મની તૈયારીઓ થઈ ગઈ છે શરૂ
ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવતી કંગનાની આ ફિલ્મ 25 જૂને થશે રિલીઝ
જો કે કંગના રનૌતે હજુ સુધી ફિલ્મનું પ્રમોશન શરૂ નથી કર્યું
ભૂતકાળમાં મહારાણીનો અવતાર બતાવીને તેણે લોકોના દિલ જીત્યા હતા
બ્લેક શોર્ટ ડ્રેસમાં જોવા મળી મોનાલિસા, જુઓ Photos