ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતને અકસ્માત નડ્યો
ઋષભ પંત દિલ્હીથી રુડકી પોતાના ઘરે જવા માટે જઈ રહ્યો હતો
રૂરકીની નરસાન બોર્ડર પર તેની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ
ત્યારબાદ કારમાં આગ લાગી અને કાર પલટી ગઈ
ત્યારબાદ કારમાં આગ લાગી અને કાર પલટી ગઈ
પંતને માથામાં ગંભીર ઈજા થઈ છે
પંતને રિકવરી માટે દિલ્હી મોકલવામાં આવ્યો છે
આ ઘટના બાદ પંતની મુશ્કેલીઓ વધુ વધી ગઈ