અફઘાનિસ્તાન-પાકિસ્તાન મેચ બાદ ઝપાઝપી થઈ : જુઓ વીડિયો
મેચ બાદ બંને દેશના ફેન્સ સામસામે આવી ગયા હતા
મેચમાં પાકિસ્તાનની જીત થઈ હતી
મેચ દરમિયાન પાકિસ્તાની અને અફઘાની ખેલાડી વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ હતી
અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની મેચ વાતાવરણ ગરમાયું હતુ
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો