ફિલ્મોથી દૂર પણ ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે પૂજા બત્રા
(Credit: poojabatra)
અભિનયની સાથે-સાથે દેખાવથી પણ દિલ જીતી લે છે પૂજા
(Credit: poojabatra)
પૂજા બત્રાના ગ્લેમરસ લુકની રાહ જુએ છે ફેન્સ
(Credit: poojabatra)
આ વખતે પૂજા ચમકદાર સ્કર્ટ અને બ્રાલેટમાં સિઝલિંગ પોઝ આપતી જોવા મળી
(Credit: poojabatra)
પૂજા બત્રા પોતાની ફિટનેસથી યુવા અભિનેત્રીઓને આપે છે સ્પર્ધા
(Credit: poojabatra)
અભિનેત્રી પૂજા બત્રા ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી છે
(Credit: poojabatra)
પૂજાએ હસીના માન જાયેગી, નાયક જેવી ફિલ્મોમાં શાનદાર ભૂમિકા ભજવી છે
(Credit: poojabatra)