સુરત: નેચરપાર્કના ઓપન યાર્ડમાં  સિંહણ સાથે ત્રણ બાળ સિંહોને  પહેલી વાર ખુલ્લા મુકાયા

સરથાણા નેચરપાર્કમાં ત્રણ બાળ સિંહોની ઝલક પહેલી સપ્ટેમ્બરથી મુલાકાતીઓને નિહાળવા મળશે

વસુધા નામની સિંહણે ત્રણ બાળ સિંહોને આપ્યો હતો જન્મ

ત્રણેય બચ્ચાઓને વેકસીનેશન આપ્યા બાદ ઓબ્ઝર્વેશનમાં રખાશે

તે બાદ મુલાકાતીઓ નવા મહેમાનોને જોઈ શકશે

જુઓ વીડિયો

જુઓ વીડિયો

જુઓ વીડિયો

જુઓ વીડિયો