અંતરિક્ષ યાત્રીઓ માટે ચંદ્ર પર યોગ્ય વાતાવરણ શોધશે અર્ટેમિસ - 1

નાસાનું અર્ટેમિસ - 1 એ માનવરહિત મિશન છે

ગ્રીક માઈથોલોજી અનુસાર અર્ટેમિસ એટલે ચંદ્રમાની દેવી

42 દિવસ, 3 કલાક 20 મિનિટ  સુધી ચાલશે આ મિશન

અર્ટેમિસ - 1માં સૌથી  શકિતશાળી એન્જિન છે

ટેકનિકલ ખામીના કારણે  1 અઠવાડિયા માટે મુલતવી રખાયુ મિશન

2024માં અર્ટેમિસ - 2 લોન્ચ થશે, જેમાં અંતરિક્ષયાત્રી પણ જશે

ચંદ્ર પર માનવજીવનની શકયતા શોધશે અર્ટેમિસ - 1