સવારે ઊઠીને આ વસ્તુઓ જોવાથી ગરીબી આવે છે

આ વસ્તુઓ જોવાથી ઘરમાં ધન ટકતું નથી

સવારે ઉઠીને કોઈપણ દિવસ જંગલી પ્રાણીઓના ફોટા ન જોવા જોઈએ

સવારે ઉઠીને કોઈપણ વ્યક્તિના પડછાયાને જોવો જોઈએ નહીં

સવારે ઉઠયા બાદ એઠા વાસણ જોવું અશુભ માનવામાં આવે છે

સવારે ઉઠીને પહેલા  અરીસો ન જોવો જોઈએ

વાસ્તુ શાસ્ત્રની આ ટિપ્સ અપનાવાથી નકારાત્મકતા અને ગરીબી દૂર રહે છે