વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વો શરીરના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે

વિટામિન B12 પણ છે શરીર માટે ખુબ જરુરી છે

 શરીરમાં વિટામિન B12 ની ઉણપ ઘણી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે

આ માટે આ ફ્રુટસનો સેવન કરો

સફરજનમાં વિટામિન B12 પણ વધારે હોય છે

કેળા વિટામિન B12નો પણ સારો સ્ત્રોત છે

જો તમારા શરીરમાં વિટામિન B12 ની ઉણપ છે, તો તમારે નારંગીનું સેવન કરવું જોઈએ

બ્લુબેરી એન્ટીઑકિસડન્ટોના સારા સ્ત્રોત છે

શ્રાવણ મહિનામાં રાખો છો વ્રત, તો જાણો શું ખાવું-શું નહીં