Credit: Pinterest

IPLના પહેલા કમિશનર લલિત મોદી પર ફિલ્મ બનવા જઈ રહી છે.

Credit: Social Media

આ ફિલ્મ '83'ના પ્રોડ્યૂસર  વિષ્ણુ વર્ધન ઈન્દુરી લાવી રહ્યા છે.

Credit: Social Media

આ ફિલ્મ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બોરિયા મજમુદારના પુસ્તક પર આધારિત છે

Credit: Pinterest

લલિત મોદીએ IPLની શરુઆત કરી હતી

Credit: Pinterest

લલિત મોદી 2008 થી 2010 સુધી IPL  ના અધ્યક્ષ અને કમિશનર રહ્યા

Credit: Social Media

મની લોન્ડરિંગ કેસમાં આરોપો બાદ તે 2010માં દેશ છોડીને ભાગી  ગયા હતા