વિરાટ અને બાબરના બેટ વચ્ચે ટક્કર

વિરાટ કોહલી-બાબર આઝમ હાલમાં શ્રેષ્ઠ ક્રિકેટર છે

ઘણીવાર બંને વચ્ચે સરખામણી પણ થાય છે

વિરાટ કોહલી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 76 સદી ફટકારી ચૂક્યો છે

બાબર આઝમે અત્યારસુધી 30 સદી ફટકારી છે

શું તમે જાણો છો કે બંન્ને બેટ્સમેનમાં કોનું બેટ  પહેલા નંબર પર છે

વિરાટ કોહલીના બેટ એમઆરએફની કિંમત 72 હજાર રુપિયા છે

બાબર આઝમ ગ્રે નિકોલ્સના બેટનો ઉપયોગ કરે છે જેની કિંમત 45 હજાર રુપિયા છે

વિરાટનું બેટ બાબર આઝમના બેટથી મોંધુ છે  

આ પાકિસ્તાની ક્રિકેટરની પત્નીએ ચંદ્રયાન 3ની સફળતાને લઈ આપ્યા અભિનંદન