ભાવના કોહલી ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની મોટી બહેન છે

  અનુષ્કા શર્મા અને ભાવના કોહલી વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ છે

  ભાવના કોહલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

   તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના પરિવાર અને વિરાટના બાળપણના ફોટો પોસ્ટ કરતી રહે છે

   ભાવના કોહલી વ્યવસાયે એક બિઝનેસ વુમન છે

   તેના પતિનું નામ સંજય ઢીંગરા છે

  તેમને બે બાળકો પણ છે

  ભાવના કોહલી ખુશખુશાલ જીવન પસાર કરી રહી છે

  વિરાટ અનુષ્કા પણ પરિવાર સાથે અનેક વખત જોવા મળે છે

માથા પર કલગી વાળો મુગટ, રેખાનો જુઓ મહારાની અંદાજ