હાલમાં શાનદાર ફોર્મમાં છે વિરાટ કોહલી

 ટી 20 વર્લ્ડ કપમાં વિરાટ  બેટથી મચાવી રહ્યો છે ધમાલ 

 ICC એ વિરાટ કોહલીને  આપ્યુ મોટું સન્માન 

 વિરાટ પ્રથમ વખત જીત્યો ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ 

ઓક્ટોબર મહિનામાં દેખાયુ વિરાટનું દમદાર પ્રદર્શન

પાકિસ્તાન વિરુદ્ધ  82 રન બનાવી ભારતને જીત અપાવી હતી

વર્લ્ડકપમાં કોહલીએ 5 મેચમાં ફટકારી 3 ફીફટી