ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી રિલેક્સ મૂડમાં જોવા મળ્યો

સોશિયલ મીડિયા પર પોતાની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે એક ફોટો શેર કર્યો

વિરાટે શર્ટલેસ થઈને અનુષ્કા સાથે શેર કર્યો રોમેન્ટિક Photo

ફોટો ખુબ વાયરલ થઈ રહ્યો છે

ચાહકો પણ બંન્નેના ફોટો ખુબ પસંદ કરી રહ્યા છે

વિરાટ કોહલીએ વર્ષ 2023ની શરૂઆત શાનદાર અંદાજમાં કરી છે

 વિરાટે તિરુવનંતપુરમમાં અણનમ 166 રનની શાનદાર ઈનીંગ રમી 

 તેના વનડે કરિયરની આ 46મી અને 74મી આંતરરાષ્ટ્રીય સદી નોંધાવી હતી