વિરાટ કોહલીએ વેસ્ટઈન્ડિઝથી શાનદાર ફોટો પોસ્ટ કર્યો છે
વિરાટ કોહલી લેગ વર્કઆઉટ કરતો જોવા મળ્યો
લેગ કર્લ દરમિયાન ટ્રેનર સપોર્ટ કરતો જોવા મળ્યો
કોહલી પોતાના લેગ મસલ્સને મજબુત કરવા માટે પણ ખુબ મહેનત કરે છે
મજબુત લેગ મસલ્સ કોહલીની ફાસ્ટ રનિંગનું સૌથી મોટું કારણ છે
તેમણે કહ્યું દરરોજ લેગ ડે હોવો જોઈએ,
વિરાટ કોહલી પોતાને ફિટ રાખવા માટે કસરતને મહત્વ વધારે આપે છે
આમ વિરાટ પોતાને ફિટ એન્ડ ફાઇન રાખે છે.
MS Dhoniએ પાલતું શ્વાન સાથે કર્યું કેક કટિંગ, જુઓ Video