અભિનેત્રી અનુષ્કા શર્મા આજે તેનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે

અનુષ્કાએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી 

આજે તે બોલિવૂડની ટોપ સ્ટાર છે

 પતિ વિરાટ કોહલીએ પ્રેમ દર્શાવ્યો છે

ફોટોમાં અનુષ્કાનો ગ્લેમરસ લુક અને અલગ મૂડ જોવા મળી રહ્યો

વિરાટ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે

અનુષ્કાનો જન્મદિવસ અને આજે લખનૌ સાથે તેની મેચ છે

અનુષ્કા અને વિરાટના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ થયા હતા

અનુષ્કા એક પુત્રી વામિકાની માતા છે

ડોનલ બિષ્ટના કિલર લુક પર ફિદા થયા ફેન્સ, જુઓ Photos