વિરાટ કોહલી હાલમાં એશિયા કપ માટે દુબઈમાં છે
Credit: Virat-Anushka Insta
ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલો કોહલી ફોર્મમાં પરત ફર્યો છે
Credit: Virat-Anushka Insta
અનુષ્કા શર્મા સતત વિરાટને સપોર્ટ કરતી જોવા મળે છે
Credit: Virat-Anushka Insta
અનુષ્કા શર્મા ફિલ્મ ચકદા એક્સપ્રેસના શૂટિંગમાં વ્યસ્ત છે
Credit: Virat-Anushka Insta
વિરાટ કોહલી તેની લેડીલવ અનુષ્કા શર્માને યાદ કરે છે
Credit: Virat-Anushka Insta
વિરાટ કોહલીએ અનુષ્કાનો એક સુંદર ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો
Credit: Virat-Anushka Insta
વિરાટ અને અનુષ્કાની જોડીને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે
Credit: Virat-Anushka Insta