ધોનીને પછાડીને વિરાટ કોહલી આ મામલામાં બન્યો નંબર 1

વિરાટ કોહલીના ધોનીને પછાડીને બન્યો નંબર 1

wikipedia પર 4 કરોડ 33 લાખ લોકોએ વિરાટ કોહલીને જોયો

એમએસ ધોની આ મામલે બીજા સ્થાને છે

wikipedia પર ધોનીને 2 કરોડ 41 લાખ લોકોએ જોયો

વિરાટ-ધોનીના પેજ વ્યૂમાં 1 કરોડ 91 લાખનું અંતર 

સચિન તેંડુલકરને wikipedia પર 2 કરોડ 36 લાખ લોકોએ સર્ચ કર્યુ

IPL દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ છે