વિરાટ કોહલી ટેટૂ બનાવવાનો શોખીન છે

Credit: Virat Kohli Instagram

વિરાટ કોહલીના શરીર પર કુલ 11 ટેટુ છે

Credit: Virat Kohli Instagram

 કોહલીના શરીર પર ભોલેનાથના 3 ટેટૂ છે

Credit: Virat Kohli Instagram

વિરાટે પોતાના ખભા પર શિવની ત્રીજી આંખનું ટેટૂ  છે

ક્રિકેટરના શરીર પર ઓમ શબ્દનું પણ ટેટૂ છે

વિરાટના ડાબા હાથ પર ભગવાન શિવનું ટેટૂ છે.

Credit: Virat Kohli Instagram