વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે લંડન પહોંચી ભારતીય ટીમ
નવી પ્રેક્ટિસ કીટમાં જોવા મળ્યો વિરાટ કોહલી
ચેતેશ્વર પૂજારા પર જોવા મળ્યો નવી જર્સીમાં
મેદાન પર પરસેવો વહાવતા જોવા મળ્યા ખેલાડીઓ
એડિડાસ કંપની બની છે ભારતીય ટીમની નવી કીટ સ્પોન્સર
પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ખેલાડીઓ હળવા મૂડમાં જોવા મળ્યા હતા.
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 7 થી 11 જૂન 2023
IPL 2023 : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ચેમ્પિયન બનવા માટે જંગ જામશે