3 મેચની વનડે સિરીઝમાં 238 રન બનાવીને વિરાટ બન્યો પ્લેયર ઓફ ધ સિરીઝ

વિરાટ કોહલી વનડેમાં ઘરઆંગણે સૌથી વધારે સદી મારનાર ખેલાડી બન્યો 

વિટાર કોહલીએ સૌથી વધારે 21 સદી ઘરઆંગણે ફટકારી

સચિન તેંડુલકર - 20 સદી 

હાશિમ અમલા - 14 સદી 

રિકી પોન્ટિંગ - 13 સદી 

રોસ ટેલર - 12 સદી