કોહલીએ T20 World Cup પહેલા પોતાની હેરસ્ટાઈલ પણ બદલી

T20 વર્લ્ડ કપ 2022 16 ઓક્ટોબરથી શરૂ થવાનો છે અને ફાઈનલ 13 નવેમ્બરે રમાશે

ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે

ટૂર્નામેન્ટ પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની હેરસ્ટાઈલ બદલી છે

 જીમમાં પણ પુષ્કળ પરસેવો પાડ્યો છએક વીડિયો શેર કર્યો છે

કોહલી નવી હેરસ્ટાઈલ સાથે મેદાનમાં ઉતરશે

 વિરાટ કોહલી T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે