વિરાટ કોહલીએ ફટકારી કરિયરની 73મી સદી

કોહલીએ સચિનના 2 રેકોર્ડ તોડ્યા, જાણો તેની સદીની 5 મોટી વાતો 

શ્રીલંકા સામે સૌથી વધારે 9 સદી મારી તોડ્યો સચિન 8 સદીનો રેકોર્ડ 

ભારતમાં 20મી સદી 99 પારીમાં પૂરી કરી, સચિને 160 પારીમાં મારી હતી  20 સદી 

વિરાટ કોહલીએ વનડેમાં સતત  બીજી સદી મારી 

ચાર વર્ષ બાદ વનડેમાં ભારતની ધરતી પર મારી સદી

ગુવાહાટીમાં પણ સતત બીજી સદી મારી, વર્ષ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે 140 રન માર્યા હતા