ભારતીય ટીમે 317 રનથી શ્રીલંકા સામે મેળવી ઐતિહાસિક જીત

વિરાટ કોહલી અંતિમ મેચમાં મેન ઓફથી મેચ બન્યો

3 મેચની વનડે સિરીઝમાં 238 રન બનાવીને વિરાટ બન્યો  પ્લેયર ઓફ ધ સિરીઝ  

3 મેચમાં શુભમન ગિલે બનાવ્યા 207 રન 

રોહિત શર્માએ 3 મેચમાં બનાવ્યા 142 રન 

શ્રીલંકાના કેપ્ટન સનાકાએ 3 મેચમાં બનાવ્યા 121 રન 

કે એલ રાહુલએ 3 મેચમાં  બનાવ્યા 110 રન