કોહલીએ ટ્વિટર પર પણ બનાવ્યો રેકોર્ડrasa
વિરાટ કોહલી સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર દુનિયાનો ચોથો ખેલાડી
ટ્વિટર પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર દુનિયાનો ચોથો ખેલાડી
ટ્વિટર પર વિરાટ કોહલીના 5 કરોડ ફોલોઅર્સ થયા
વિરાટ સિવાય અન્ય કોઈ ક્રિકેટર આ સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી
વિરાટે 1020 દિવસ બાદ સદી ફટકારી હતી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ટોટલ લગભગ 31 કરોડ ફોલોઅર્સ છે