હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી કર્યો કમર તોડ ડાન્સ
કાળા ચશ્મા અને પગમાં ચપ્પલ સાથે અલગ અંદાજમાં જોવા મળ્યા
મંગળવારથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 સિરીઝ શરુ થશે
મેચ પહેલા ટીમના ખેલાડીઓ મસ્તીના મૂડમાં જોવા મળ્યા
વીડિયોમાં હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી સાથે ડાન્સ કરતા જોવા મળ્યા
ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે
વીડિયો જૂઓ