વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે કિર્તન સાંભળવા લંડન પહોંચ્યો હતો
વિરાટ અને અનુષ્કાએ લંડનમાં કૃષ્ણ દાસના કિર્તનમાં ભાગ લીધો હતો
વિરાટ અને અનુષ્કા આ પહેલા ઘણા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ ચૂક્યા છે
કોહલી અને અનુષ્કાએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કર્યા હતા
અનુષ્કા ગુલાબી સાડી પહેરીને સિમ્પલ લુકમાં અને વિરાટ સફેદ ધોતી પહેરેલો જોવા મળ્યો હતો
વિરાટ અને અનુષ્કાએ પુત્રી વામિકા સાથે વૃંદાવનમાં શ્રી પરમાનંદજીના આશીર્વાદ લીધા હતા
વિરાટ અને પત્ની અનુષ્કાએ સ્વામી દયાનંદ સરસ્વતીના આશ્રમમાં આશીર્વાદ લીધા હતા
પૂલમાં ડોનલ બિષ્ટે કરી મસ્તી, જોવા મળ્યો કિલર લુક, જુઓ Photos