વિરાટ-અનુષ્કાની ક્યૂટ કેમેસ્ટ્રી ફરી આવી લાઈમલાઈટમાં

Credit : instagram

વિરાટ-અનુષ્કાની જોડી લાખો લોકોની છે ફેવરિટ

Credit : instagram

બન્ને વચ્ચેની કયૂટ કેમેસ્ટ્રી લોકો આવે છે ખુબ પસંદ

Credit : instagram

એક સ્કૂટી કંપનીના એડના શૂટ દરમિયાન સાથે જોવા મળ્યા 

Credit : instagram

રસ્તા પર હેલ્મેટ પહેરી સ્કૂટી રાઈડ કરતા વિરાટ-અનુષ્કાનો વીડિયો 

Credit : instagram

ખુલ્લા વાળ અને બ્લેક ડ્રેસમાં કૂલ દેખાઈ અનુષ્કા

Credit : instagram

ગ્રીન શર્ટ, બ્લેક જિન્સ અને કેપ સાથે દેખાયો કિંગ કોહલી

Credit : instagram

વિરુષ્કાને કરોડો લોકો માને છે  પરફેક્ટ કપલ

Credit : instagram