સોશિયલ મીડિયામાં મધમાખીના વીડિયોએ ધૂમ મચાવી છે

(Credit : puddlehumour-Instagram)

બે મધમાખીઓએ સાથે મળીને ફેન્ટાની ખોલી બોટલ

(Credit : puddlehumour-Instagram)

આ ક્લિપ જોઈને તમે પણ કહેશો Un-bee-lievable!

(Credit : puddlehumour-Instagram)

જૂઓ આ માખીનો વીડિયો....

(Credit : puddlehumour-Instagram)

ફેન્ટાની બોટલના ઢાંકણાને માખીઓ ગોળ-ગોળ ફેરવે છે

(Credit : puddlehumour-Instagram)

બોટલ ખોલવામાં માખીઓને મળે છે સફળતા

(Credit : puddlehumour-Instagram)

'ટીમ વર્ક' સારૂ હોય તો, 'ડ્રીમ વર્ક' પણ સરળતાથી પાર પડે છે

(Credit : puddlehumour-Instagram)