વિનોદ કાંબલીની બીજી પત્ની છે ખુબ સુંદર

વિનોદ કાંબલીની બીજી પત્ની છે ખુબ સુંદર

વિનોદ કાંબલીએ બે લગ્ન કર્યા,પહેલા રિસેપ્શનિસ્ટ, પછી મોડલને લાઈફ પાર્ટનર બનાવી

કાંબલીએ 1991માં ટીમ ઈન્ડિયા માટે ODI ડેબ્યૂ કર્યું હતું

 કાંબલીએ મોડલ એન્ડ્રીયા હેવિટ સાથે બીજા લગ્ન કર્યા

 કાંબલીને એક પુત્ર અને એક પુત્રી છે 

તેમનું અંગત જીવન હંમેશા ચર્ચામાં રહ્યું છે