Vikrant Masseyએ શીતલ ઠાકુર સાથે લીધા સાત ફેરા
Vikrant Massey and Sheetal hakur Dance to Priyanka Chopra Desi Girl
બંન્નેની હલ્દી સેરેમનીનો વીડિયો સામે આવ્યો
વીડિયોમાં બંન્ને ઠુમકા લગાવી રહ્યા છે
કપલે પ્રિયંકાના દેસી ગર્લ ગીત પર ઠુમકા લગાવ્યા
શીતલે લહેંગા પહેર્યો હતો, તો વિક્રાંત સફેદ કુર્તા પાયજામામાં જોવા મળ્યો હતો