વિજય માલ્યાના દીકરાએ કરી સગાઈ, એક સમયે દીપિકા પાદુકોણને કરતો હતો ડેટ 

દેશ છોડીને ભાગેલા વિજય માલ્યાના દીકરાએ કરી સગાઈ

સિદ્ધાર્થ માલ્યાએ હેલોવીન પાર્ટીમાં  ગર્લફ્રેન્ડ જાસ્મિન સાથે કરી સગાઈ

સિદ્ધાર્થ માલ્યાના આ સ્પેશિયલ  મૂમેન્ટના ફોટો થયા વાયરલ 

સિદ્ધાર્થ માલ્યાએ ફોટો શેયર કરીને  સુંદર કેપ્શન પણ લખ્યુ 

સિદ્ધાર્થ માલ્યાએ ગયા વર્ષે પોતાની બુક  If I Am Honest  લોન્ચ કરી હતી

ભારત છોડીને ભાગેલા વિજય માલ્યાનો પરિવાર હાલમાં લંડનમાં રહે છે

વિજય માલ્યા પર ભારતીય બેન્કો સાથે છેતરપિંડી કરવાનો અને ફંડની હેરાફેરી કરવાનો આરોપ છે

સાઉથ ક્વીન તમન્ના ભાટિયાની કિલર તસ્વીરો થઈ વાયરલ જુઓ ફોટો