વિજય યાદવએ પુરૂષોની 60 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

જૂડોમાં બે મેડલ આવ્યા, સુશીલાએ સિલ્વર અને વિજયે બ્રોન્ઝ મેડલ જીત્યો

વિજય કુમાર યાદવે રેપચેજ દ્વારા બ્રોન્ઝ મેડલ જીત્યો 

વિજયે સાઇપ્રસના પેટ્રોસ ક્રિસ્ટોડોલિડસને હાર આપી

જુડોએ ભારતના મેડલની સંખ્યા વધારી

આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત કુલ 9 મેડલ સાથે 6ઠ્ઠા સ્થાન પર

ભારતના ખાતામાં 3 ગોલ્ડ, 3 સિલ્વર, 3 બ્રોન્ઝ સાથે કુલ 9 મેડલ