નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં  વિજય હજારે ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ હતી

  ટુર્નામેન્ટની ફાઈનલ મેચ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાઈ હતી

ફાઈનલમાં મહારાષ્ટ્રને  5 વિકેટે હાર આપી

સૌરાષ્ટ્ર 15 વર્ષ પછી વિજય હઝારે ટ્રોફીનું ચેમ્પિયન બન્યું

જયદેવ ઉનડકટ આ ટૂર્નામેન્ટમાં હાઈએસ્ટ વિકેટ ટેકર રહ્યો

સૌરાષ્ટ્રની ટીમે છેલ્લીવાર 2007-08માં ટ્રોફી ઉઠાવી હતી

આ ટુર્નામેન્ટ થકી ભારતીય ક્રિકેટ ટીમને શ્રેષ્ઠ યુવા ખેલાડીઓ  પણ મળે છે

ઋતુરાજ ગાયકવાડે મહારાષ્ટ્રની ટીમ માટે વિજય હજારે ટ્રોફીમાં શાનદાન પ્રદર્શન કર્યુ છે