Credit: Social Media
વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે આ દિવસોમાં સાથે જોવા મળ્યા
Credit: Social Media
હાલમાં જ વિજય અને અનન્યા ડિનર ડેટ પર સ્પોટ થયા
જુઓ વીડિયો
Credit: Social Media
હકીકતમાં વિજય અને અનન્યાની ફિલ્મ આવી રહી છે
Credit: Social Media
ફિલ્મ 'લાઈગર થી વિજય બોલીવુડમાં ડેબ્યુ કરશે
Credit: Social Media
આ ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહી છે
Credit: Social Media
વિજય અને અનન્યા ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે