વિજય દેવરકોંડા-અનન્યા 'લાઈગર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે

Credit: Ananya Pandey

હાલમાં જ ફિલ્મનું નવું સોન્ગ 'આફત' રિલીઝ થયું છે

Credit: Ananya Pandey

અનન્યા પાંડેએ થોડા અનસીન ફોટો ઈન્સ્ટા પર શેર કર્યા છે

Credit: Ananya Pandey

વિજય દેવરકોંડા-અનન્યાની હોટ કેમિસ્ટ્રી જોવા મળી છે

Credit: Ananya Pandey

એક બીજાની આંખોમાં ખોવાયેલા જોવા મળ્યા વિજય-અનન્યા 

Credit: Ananya Pandey

અનન્યા પાંડેની લેટેસ્ટ તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે

Credit: Ananya Pandey

ફિલ્મ 25 ઓગસ્ટએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે

Credit: Ananya Pandey

જુઓ વીડિયો

Credit: Ananya Pandey