વિદ્યુત જામવાલ લોકોમાં ખૂબ જ માનીતો છે
માર્શલ આર્ટ માટે પણ જાણીતો છે વિદ્યુત જામવાલ
વિદ્યુતે ઈન્સ્ટા પર પોતાનો હોટ લુક કર્યો શેર
ફોટોમાં વિદ્યુત શર્ટલેસ નજરે પડે છે
ફિમેલ ફેન્સ ફોટો જોઈને થઈ પાગલ
કોઈએ હોટ કહ્યું તો કોઈએ હેન્ડસમ
વિદ્યુત છેલ્લી વાર 'ખુદા હાફિઝ 2'માં જોવા મળ્યો હતો