વિદ્યુત જામવાલની ફિલ્મ ખુદા હાફિઝને દર્શકોએ ખૂબ કરી હતી પસંદ

ફિલ્મની સફળતાને જોતા તેનો આવી રહ્યો છે બીજો ભાગ

'ખુદા હાફિઝ 2'ની રિલીઝ ડેટ થઈ જાહેર

વિદ્યુત જામવાલે શેયર કર્યું છે ફિલ્મનું પોસ્ટર

Credit: Vidyut Jammwal Instagram

આ ફિલ્મ 17 જૂન, 2022ના રોજ સિનેમાઘરોમાં થશે રિલીઝ