વિદ્યા બાલનની એક્ટિંગ હંમેશા તેના ફેન્સને કરે છે ઈમ્પ્રેસ

ટ્રે઼ડિશનલ લુકમાં વિદ્યાની કોઈ સરખામણી નથી થતી

આ વખતે વિદ્યાએ ધૂમ મચાવી 

એક્ટ્રેસે નેટના ટોપમાં આપ્યા પોઝ

કજરારી આંખોએ ચલાવ્યો જાદુ

આ ફોટો શૂટ ડબ્બૂ રતનાનીએ કર્યા છે

વિદ્યાએ સેલિબ્રિટી ફોટોગ્રાફર અને તેની ફેમિલી સાથે આપ્યા પોઝ

એક્ટ્રેસનો દરેક લુક મનમોહક હોય છે