બોલિવુડના સેલેબ્સ પણ રિલ્સ બનાવવામાં પાછળ નથી પડતાં

(Credit : Balanvidya)

વિદ્યા બાલન પોતાના વીડિયોથી અવાર-નવાર રહે છે ચર્ચામાં

(Credit : Balanvidya)

આ વખતે તેને કંઈક નવું સુઝ્યું 

(Credit : Balanvidya)

તેને સોયમાં દોરો પરોવતો વીડિયો પોસ્ટ કર્યો છે

(Credit : Balanvidya)

જુઓ ફની વીડિયો

(Credit : Balanvidya)

વીડિયોમાં તેના એક્સપ્રેશન જોવા જેવા છે

(Credit : Balanvidya)

તે પોતાની જાત સાથે જ અંતાક્ષરી રમતા જોવા મળી

(Credit : Balanvidya)