ટીવીના લોકપ્રિય શો 'ભાભીજી ઘર પર હે'ની વિદિશા શ્રીવાસ્તવ છે પ્રેગ્નેટ

એક્ટ્રેસના ઘરે જલદી જ કિલકારીઓ ગુંજશે

મા બનવાની છે 'ગોરી મેમ', લગ્નના 7 વર્ષ બાદ થઈ પ્રેગ્નેટ

સુત્રોએ જણાવ્યું કે વિદિશા 6 મહિનાથી પ્રેગ્રેન્ટ છે

આ શો માં ત્રણ વખત અનીતા ભાભીના પાત્ર માટે એક્ટ્રેસ બદલી ચૂકી છે

લોકોને હાલ ખબર નથી કારણ કે તેમનું બેબી બંપ જોવા મળી રહ્યુ નથી

ડિલીવરી બાદ તે ત્રણ મહિનાનો ડિલીવરી બ્રેક લેશે

ગોરી મેમ બની વિદિશા ઘર-ઘરમાં ફેમસ થઈ ગઈ છે

હાલ વિદિશા શ્રીવાસ્તવનો શો છોડવાનો કોઈ ઈરાદો નથી

જુઓ વીડિયો