વરસાદી માહોલ વચ્ચે અંજન કુંડ ધોધનો વીડિયો વાયરલ

અંજન કુંડ ધોધનો વીડિયો વર્ષ 2021નો હોવાની શક્યતા

જુઓ વીડિયો

અંજન કુંડ પાસેના ધોધનો આકાશી નજારો

વીડિયો વાયરલ થતાં લોકો અંજન કુંડનો ધોધ જોવા આતુર બન્યા

ટીવી 9 આ વીડિયોની પુષ્ટિ કરતું નથી હાલ આ વીડિયો વાયરલ છે