અભિનેતા વિકી કૌશલનો આજે જન્મદિવસ છે

credit pic : vicky kaushal insta

વિકીએ પોતાના કરિયરમાં ઘણી આપી છે સુપરહિટ ફિલ્મો

credit pic : vicky kaushal insta

વિકી સ્ટંટ કોરિયોગ્રાફર શ્યામ કૌશલનો પુત્ર છે

credit pic : vicky kaushal insta

અભિનેતાએ તેની કારકિર્દી સહાયક દિગ્દર્શક તરીકે શરૂ કરી હતી

credit pic : vicky kaushal insta

અભિનેતાના પિતા જાણતા હતા કે બોલિવૂડમાં કામ કરવું મુશ્કેલ છે

credit pic : vicky kaushal insta

વિક્કીના પિતા ઈચ્છતા હતા કે અભિનેતા ભણે અને સારું કામ કરે

credit pic : vicky kaushal insta

વિકી હંમેશા એક્ટર બનવા માંગતો હતો

credit pic : vicky kaushal insta

અભિનેતાએ અનુરાગ કશ્યપ સહિત ઘણા દિગ્દર્શકો સાથે કર્યું હતું કામ

credit pic : vicky kaushal insta

2015માં વિકીએ 'મસાન'થી બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી

credit pic : vicky kaushal insta

વિકીએ પોતાની એક્ટિંગથી લોકોનું ધ્યાન ખેંચ્યું

credit pic : vicky kaushal insta

2018 માં, અભિનેતાએ 'સંજુ', 'રાઝી' જેવી ઘણી હિટ ફિલ્મો આપી

credit pic : vicky kaushal insta

'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક' એ અભિનેતાને અલગ જ લોકપ્રિયતા અપાવી

credit pic : vicky kaushal insta