રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ દૂનિયાને કહ્યું 'અલવિદા'
ઝુનઝુનવાલા દેશના 50 સૌથી વધુ અમીર લોકોના લિસ્ટમાં હતા
તેમની કુલ સંપતિ 40 હજાર કરોડ રૂપિયાથી પણ વધારે હતી
ઝુનઝુનવાલાએ 5 હજારથી કરી હતી રોકાણની શરૂઆત
પિતાએ શેર માર્કેટમાં રોકાણ કરવાની પરવાનગી આપી પરંતુ નાણા ન આપ્યા
ભાઈના ક્લાઈન્ટ પાસેથી ઉધાર પૈસા લઈને શેર માર્કેટમાં લગાવ્યા
પહેલીવાર 'ટાટા ટી'ના 5 હજાર શેર ખરીદ્યા અને નફો કમાયા
ઈંગલિશ વિંગલિશ, શમિતાભ અને Ki & Ka ફિલ્મો કરી પ્રોડ્યુસ
હંગામા ડિજિટલ મીડિયા એન્ટરટેઈનમેન્ટના ચેયરમેન હતા
ગયા જન્મદિવસ પર ઝુનઝુનવાલાએ 50 કરોડનું કર્યું હતું દાન