ભારતીય ક્રિકેટ ટીમના 8 મોટા ખેલાડીઓ છે ઇજાગ્રસ્ત

ચાલો જાણીએ ખેલાડીઓને શરીરના ક્યાં ભાગમાં છે ઇજા 

વિકેટકીપર ઋષભ પંત - અકસ્માત

બેટ્સમેન રોહિત શર્મા - અંગૂઠો

બોલર જસપ્રીત બુમરાહ - પીઠ

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા - ઘૂંટણ

બોલર દીપક ચહર -  હેમસ્ટ્રિંગ

બોલર મોહમ્મદ શમી -  ખભો

બોલર પ્રસિદ્ધ ક્રિષ્ણા -  પીઠ

બોલર નવદીપ સૈની - માંસપેશી