Credit: Shirley setia

શર્લી સેટિયા હંમેશા પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે.

Credit: Shirley setia

શર્લી સેટિયા હાલમાં જ ફિલ્મ 'નિકમ્મા'માં જોવા મળી હતી.

Credit: Shirley setia

શર્લી પોતાની સ્ટાઈલથી ફેન્સને બનાવી દે છે દિવાના

Credit: Shirley setia

ડેનિમ શોર્ટ ડ્રેસમાં શર્લી સેટિયાનો બોલ્ડ લૂક

Credit: Shirley setia

ખુલ્લા વાળ અને કિલર અદાઓથી એક્ટ્રેસ ફેન્સનું દિલ જીતી રહી છે

Credit: Shirley setia

એક્ટ્રેસ પોતાના લુક્સને કારણે લાઈમલાઈટમાં રહે છે

Credit: Shirley setia

શોર્ટ ડ્રેસમાં તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

Credit: Shirley setia

ફેન્સ શર્લી સેટિયાના લુકના કરી રહ્યા છે જોરદાર વખાણ